Gujarat

ઊનાના સનખડા ગામની શાળામાં છાત્રોને ચોપડા વિતરણ કરાયું…

ઊનાના સનખડા ગામમાં આવેલી કુમાર પે.સેન્ટર શાળા, કન્યા શાળા, સીમ શાળા તેમજ એમ જી દામાણી હાઇસ્કુલમાં ધો. ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા તમામ છાત્રોને ગામના વતની અને ઉના રહેતા પરેશકુમાર મણીલાલ ગાંધી દ્રારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળા પરીવારવતી સેવાભાવી પરેશભાઇનો આભાર વ્યક્ત કરેલ હતો…

-ગામની-શાળામાં-છાત્રોને-પુસ્તકોનું-વિતરણ-કરાયું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *