રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઇસમની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેરમાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહી બુટલેર તેમજ ગેરકાયદેસર ઇગ્લીશ દારૂના કેશોમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ, પોલીસ કમિશનર દ્રારા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી જીલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. પ્રશાંત કિશોરભાઇ પરમાર કોળી ઉ.૩૦ રહે.લક્ષ્મીવાડી કર્વા.નં.૬૦ કેનાલ રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


