Gujarat

જામનગર ના હાસ્ય કલાકાર વસંત ભાઈ બંધુ દ્વારા માનવતા મોટી મહેક ધાર્મિક કાર્યક્રમ માટે નુ અમુલ્ય યોગદાન આપ્યું છે 

અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગુજરાત સોરાષટૃ માં આજે એક એવા સુપ્રસિદ્ધ કલાકાર વસંત ભાઈ પરેશ ભાઈ બંધુ  કે જેણે દેશ વિદેશમાં હજારો લાખો લોકો ને મુશકુરાટ સાથે ખુબ આનંદ કરાવ્યો તેમને મળી ને આજે જીવન ની અમુલ્ય તક મળી છે જામનગર ખાતે આધ્યાત્મીક વિશ્વ વિદ્યાલય  ના વકતા અમોલ ભાઈ  એડવોકેટ દિલ્લી ના સ્વરે જ્યોતિર્લિંગ મહત્વ ગીતા શ્રલોક આત્મ જ્ઞાન ના કાર્યક્રમ અંતર્ગત જણાવતા નિસ્વાર્થ ભાવે સમર્થન આપ્યું છે જેમાં વસંત ભાઈ ની મધુર હાસ્ય અને મધુર વાણી આજેપણ મન ને મુશકુરાટ હાસ્ય સાથે ખુબ જ આનંદમય જોક્સ ની વાતો ને શાયર તરીકે પણ દર્દ ભરી વાતો પણ આનંદ મળે છે ત્યારે આ કલાકાર વસંત ભાઈ પરેશ ભાઈ બંધુ દ્વારા માનવતા મોટી મહેક ધાર્મિક કાર્ય ને સમર્થન આપ્યું છે તે ખુબ મોટી માનવતા મોટી માનવ સેવા ની જ્યોત પ પ્રગટ થયેલ હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20211226-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *