Gujarat

સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા માં આરોગ્ય અધિકારી નું સન્માન કરવામાં આવ્યું.

અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ દ્વારા સેવા ના કાર્ય ચાલુજ હોય છે અને ની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે અમરેલી જિલ્લા માં અનેક પોગ્રામ કરવામાં આવેલા અને સેવા ના કાર્ય હજી ચાલુજ છે અને આગામી દિવસો માં સાવરકુંડલા માં અનેક કેમ્પ નું આયોજન કરવામાં આવશે આ તકે આરોગ્ય અધિકારી નું સન્માન સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ ટ્રસ્ટી ઓ દ્વારા કરવામાં આવ્યું

 

સાવરકુંડલા તાલુકા ની આમ પ્રજા માટે હંમેશા ચિંતા કરવી અને લોક ઉપયોગી કામ અને કોરોના કાળ માં સતત ખડે પગે લોકો ના હિત માં કરેલ કામગીરી ને સલામ છે અને પછાત વિસ્તાર ની જનતા ના દુઃખ માં સહભાગી થઇ તેનું કોરોના કાળ માં નિદાન અને સારવાર આપી અને તાલુકા માં કોરોના વેક્સીન સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી તેવા આયોગ્ય ના જાંબાજ અધિકારી શ્રી જાગૃતભાઈ ચૌહાણ (કોમ્યુનિટી હેલ્થ ઓફિસર),અને રોનક્ભાઇ ગોંડલીયા (અર્બન હેલ્થ ઓફિસર) ને અભિનંદ અને  સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ હંમેશા ઋણી રહેશે અને આવા લોકો હિત કાર્ય કરતા રહો.

 

આ તકે સૌરાષ્ટ્ર લાઇફ લાઇન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી, ઉપ્રમુખ મોહસીન ધાનાણી,સહ મંત્રી રિઝવાન ભટ્ટી, ખજાનચી સચિન ચૌહાણ,ટ્રસ્ટી વસીમ ધાનાણી,રફીક ચૌહાણ, ભાવેશભાઈ ધાખડા ઉપસ્થિત રહિયા હતા.

01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *