Gujarat

છોટાઉદેપુર ખાતે આજરોજ આરોગ્ય દિવસની ઉજવણી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કરવામાં આવી

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા હતા અને ત્યારબાદ આ કાર્યક્રમમાં દીપ પ્રાગતિ કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યો હતા, આ કાર્યક્રમમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ  રાઠવા તેમને પ્રવચન આપેલું કે ભારત દેશ એક ગામડા નો દેશ આરોગ્ય ની સરકાર એ નક્કી કર્યું સરકારની નક્કી કર્યું કે ભારત દેશમાં ગરીબ લોકો છે જેમના માટે આયુષ્માન કાર્ડ આપવામાં આવે જેમાં 5 લાખની સહાય આપવામાં આવે છે, તેમાં છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવા એ પ્રવચન આપેલું, ત્યારબાદ મુખ્ય મહેમાન સંસદ સભ્ય ગીતાબેન રાઠવા પ્રવચન આપેલું કે માસ્ક પહેરવું અને સેનેટાઈઝર કરવું ત્રીજી લહેરમાં આ કામ કરવું ગુજરાત સરકારે છેવાડાના માનવી સુધી પહોંચાડે છે આયુષ્માન કાર્ડ બધા લોકો લાભ લે એવું ઈચ્છું છું  જે લોકોના કોરાણા રસીનો ત્રીજો ડોઝ બાકી હોય તે લોકો ત્રીજો ડોઝ લઈ લે હીવું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા પ્રવચન આપેલું, ત્યારબાદ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર DDO ગંગા સી તેમજ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ બાપુ તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
બાઈટ,૧ છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211227_104541.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *