Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મા ગામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચેડા થયાનાં આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

જેમાં માં જણાવેલ હતું કે અમારી સરપંચ પેનલની રીકાઉન્ટિંગ આપવામાં આવ્યું ન હતું સંખેડા પરિવર્તન પેનલ સાથે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદન આપવામાં આવ્યુ હતું સરપંચના ઉમેદવાર અને વોર્ડ ના 14 ઉમેદવાર સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલા તેમાં જણાવેલ હતું રીકાઉન્ટિંગ વખતે અન્યાય થયો હોવાનો આક્ષેપો સાથે આવેદન આપવામાં આવ્યું સરપંચ ઉમેદવાર રીકાઉન્ટિંગ માગણી ભગાવી દેવામાં આવી સામેના ઉમેદવાર માં ભયનું વાતાવરણ સર્જાયેલું તારા ને સરપંચ ઉમેદવાર માટે તકલીફ પડી હતી, અધિકારીઓ સામે વારી પેનલના દબાણ માં આવેલ હતા, તેવું આવેદનમાં જણાવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સંખેડા મામલતદાર પાસેથી અમે રીપોર્ટ મંગાવી શું મામલો છે આ માહિતી મંગાવી શું આ અંગે સંખેડા તાલુકા સરપંચ ઉમેદવાર અને પેનલ સાથે છોટાઉદેપુર જીલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે આવેદન આજરોજ આપવામાં આવ્યું તેમાં ન્યાયની માંગણી કરી હતી,

રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211227_125937.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *