Maharashtra

પ્રિયંકાએ નિક જાેનાસ સાથેની તસ્વીર શેર કરી

મુંબઈ
નવા વર્ષની ઉજવણી કરતી તસવીરો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું – ફોટો ડમ્પપ મિત્રો અને પરિવારજનોનો ખૂબ આભાર. આ રીતે જીવનની ઉજવણી કરો. સાલ મુબારક. પ્રિયંકા પણ સોનેરી સૂર્યનો આનંદ માણતી જાેવા મળી હતી. પ્રિયંકા અને નિકના મિત્રોને બોટ પર મસ્તી કરતા જાેઈ શકો છો. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે હરનાઝને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટીથી વધુ પ્રભાવિત છે તો તેણે પ્રિયંકા ચોપરાનું નામ લીધું.આ વર્ષે મિસ યુનિવર્સ ૨૦૨૧ સ્પર્ધા જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે.અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના દ્વારા તેણે તેના ચાહકોને બતાવ્યું કે તેણે નવું વર્ષ કેવી રીતે ઉજવ્યું. આ તસવીરોમાં પ્રિયંકા તેના પતિ અને સિંગર નિક જાેનાસ સાથે જાેવા મળી રહી છે. તમે જાેઈ શકો છો કે પ્રિયંકા તેના પતિ નિક સાથે બોટ પર ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *