ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લા અધિકારી સી. ડી. એસ. ઓ ભાયાની ચું સના. થી ગિરગઢડા તાલુકાના ફાટસર પી.એસ. સી. સ્ટાફ દ્વારા મીંઢા. સરખડીયા. ખજૂરી. કોઠારીયા. હડાલા.લેરિયા. ચીખલકુબા. નેશો માં રાત્રે જય માલધારી ઓને વેકશીન આપવાની કામગીરી પુરજોશ માં ચાલુ છે. હાલ ના સમય માં જે ત્રીજી કોરોના લહેરના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ફાટસર પી.એસ સી. નો સ્ટાફ પોતાની પરવા કર્યા વગર દિવસ રાત એક કરી છેવાડા નો માનવી ડોઝ lidha વિના રહી ન જાય તે હેતુથી મહેનત કરી રહ્યા છે. આ કાર્યમાં ફાટસર પી.એસ સી. નો સ્ટાફ. ડો. વિપુલ. સોનલબા. જગદીશભાઈ. આશાવર્કર. દિશાબેન. શૈનબેન. એમ્બ્યુલન્સ ડાયવર. નિતીનદાદા. સહિત નો સ્ટાફ રાત્રે સેસન્સ રાખી. પુરજોશ માં કામગીરી કરી રહ્યા છે.


