*રાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન.*
*રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર ડો.યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ આયોજન પ્રો.યશવંતભાઇ ગૌસ્વામીનાં હેઠળ કરીને રાજકોટનું નામ રાજય દેશમાં રોશન કરેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*