Gujarat

ખેડા જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સામાન્ય સભા શેઠ એમ.આર. પ્રાથમિક શાળા, કઠલાલ ખાતે યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સામાન્ય સભા તા:-૦૯/૦૧/૨૦૨૨ ને રવિવારના રોજ યોજવામાં આવી. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ નાં હિસાબો મંજૂર કરવામાં આવ્યા. તે ઉપરાંત આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી ચંદ્રકાંત રોહિત અને મંત્રી તરીકે શ્રી પ્રતિકકુમાર એ. પટેલ ની ફરીથી સર્વાનુમતે વરણી કરવામાં આવી.

IMG-20220110-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *