*રાજકોટ શહેર મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલિસ કમિશ્નર સાહેબ તથા સંયુક્ત પો.કમિશ્નર સાહેબ તથા D.C.P. ઝોન-૨ સાહેબની સૂચના મુજબ તથા A.C.P. શ્રી.ગેડમ સાહેબ તથા પો.ઈન્સ.જે.વી.ધોળા સાહેબ તથા પો.ઇન્સ. કોટડીયા સાહેબ આગેવાનીમાં રાજકોટ તાલુકા પોસ્ટે ટીમ દ્વારા કોરોના મહામારી માં Covid-૧૯ સંક્રમણ ન ફેલાય તે અનુસંધાને આજે મોકાજી સર્કલ. બાપાસીતારામ ચોક તથા સત્યસાઈ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*