સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
પ્રાપ્ત વિગત મુજબ દોલતી ગામના વતની કપીલભાઈ રમેશભાઈ દવે ગામ:દોલતી તા ૧૪.૧.૨૦૨૨ ના રોજ ૧૮ મહીના ની ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ પૂરી કરીને ને દોલતી ગામજનો તેમજ જ્ઞાતિબંધુએ સન્માન કર્યું હતું
પરિવારનું અને રાજગોર બ્રામણ સમાજનું ગૌરવ વધાર્યું. આ પ્રસંગે ઉપસ્થિત દરેક સમાજના આગેવાન એવા ગાયત્રી પરીવાર ચલાલા થી મહેશભાઈ મહેતા તથા મનીષ મહેતા (ટીબી )તથા વજેશંકર ભાઈ દવે તથા રમેશભાઈ દવે તથા અમુતલાલ દાદા દવે તથા ભાવેશભાઈ દવે તથા ઉમાશંકરભાઈ દવે તથા રતિલાલભાઈ ધાધિયા, બળવંતભાઈ મહેતા તથા કોશીકભાઈ દવે તથા મંથનભાઈ તથા અજય દવે તથા અલ્પેશ ભાઈ દવે તથા ડો જે.એમ. વાધમશી સાહેબ દોલતી ગ્રામ પંચાયત સરપંચ શ્રી કાળુભાઈ વાધમશી દોલતી ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓ તથા શત્રિય સમાજ ના આગેવાન શ્રી ગુલાબસિહ જાડેજા તથા મધુભાઈ ચાંદુ તથા નજુભાઈ ચાંદુ, તખુભાઈ મન
હાજર રહેલ ભાજપ અગણી એભલભાઈ વાધમશી ભાવેશભાઇ દવે
આહીર સમાજ ઉપપ્રમુખ જશુભાઈ કાછડ તથા ગ્રામજનો દ્રારા સન્માન કરવામા આવેલ..


