હાર્દિક કાનાબાર પ્રાચી
ગીર ગઢડા
ગો. વા. લવજીભાઈ ભાણજીભાઈ વિઠલાણી ના સુપુત્ર મનોજકુમાર લવજીભાઈ વિઠલાણી ઉમર વર્ષ :- ૫૫, તે અશોકભાઈ, રાજુભાઇ, જીતુભાઈ, મનીષભાઈ ના ભાઈ શ્રીનાથજી પેટ્રોલ પંપ વાળા તેમજ ઋત્વિક ના પિતા શ્રી નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત ની અંતિમ યાત્રા તારીખ :- ૧૭/૦૧/૨૦૨૨ વાર :- સોમવાર સમય :- સવારે ૦૮:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને, જૂની તાલુકા શાળા, પાણી ના ટાંકા પાસે,ગીર ગઢડા તેમજ સદગત નું બેસણુંતારીખ :- ૧૭/૦૧/૨૦૨૨ ને સોમવાર રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ જલારામ વાડી, ખાતે ગીર ગઢડા મુકામે રાખેલ છે
|
ReplyReply allForward
|
