Gujarat

રાણપુર શહેરની બ્લોક હેલ્થ ઓફીસ ખાતે તાલુકા કક્ષાની H.B.Y.C.તાલીમનું આયોજન  કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા હેલ્થ ઓફીસના સેજા વિસ્તારના ખસ અને જાળીલા પી.એચ.સી.ના આશા બહેનો તથા આશા ફેસીલીટીટર બહેનોનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસ ખાતે આજ રોજ તારીખ 17/01/22 થી 21/01/2022 એમ કુલ 5 (પાચ) દિવસ એચ.બી.વાય.સી તાલીમ યોજવામાં આવેલ જેમાં કુલ 55 આશા બહેનો તથા 5 આશા ફેસીલીટીટર બહેનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસર ડો.મિતેષ કે સાત્યકિ ની આગેવાનીમાં યોજવામાં આવેલ. જેમાં આર.બી.એસ.કે. ડો.કોમલબેન ચાવડા, અને આરતીબેન બકરાણીયા તથા પી.એચ.સી.એકાઉન્ટન્ટ અલ્પેસ પરમાર  તથા તાલુકા ફાઇનાન્સ ઓફીસર અશ્વિનભાઇ જી.બારેવડિયા એ આ તાલીમને સફળ બનાવવા ભારે જહેમત કરેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220117-WA0373.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *