Gujarat

વેલણ ગ્રામ પંચાયત નો ચાર્જ સંભાળતા મનીષાબેન આગિયા અને ઉ.સરપંચ તરીકે દક્ષાબેન હરેશભાઇ ચાવડા. બન્ને બહેનો ની વર્ણી બિનહરીફ થયેલ છે

ગિરગઢડા
ભરત ગંગદેવ.
કોડીનાર તાલુકાના
વેલણ ગ્રામ પંચાયત નો ચાર્જ સંભાળતા મનીષાબેન આગિયા અને ઉ.સરપંચ તરીકે દક્ષાબેન હરેશભાઇ ચાવડા. બન્ને બહેનો ની વર્ણી બિનહરીફ થયેલ છે.
 વિકાસ વેગવનતો બનવાની અપેક્ષા રાખતું વેલણ ગામ ગામ સચિવાલય ની કમાન નારીઓ ના હાથમાં.વેલણ ગામ માં ખુશી નો મ્હોલ જોવા મળી રહ્યો છે.

IMG-20220118-WA0570.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *