સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા માનવ મંદિરે નવ નિર્માણ પામનારા અદ્યતન ડાઇનિંગ હોલમાં દાનની સરવાણી શરૂ..હાલ.મુંબઇ સ્થિત અને વિરડીના વતની મનુભાઈ ગોરધનદાસ ગાંધીએ માનવ મંદિરની મુલાકાત લીધી અને રૂ. ૫ લાખનું યોગદાન આપ્યું ત્યારે એમનાજ ભાઈ ભૂપતરાય ગોરધનદાસ ગાંધીએ હજુ આ સંસ્થા જોઈ જ નથી પરતું ભાઈ એ આટલી રકમ આપી છે ત્યારે હું પણ મારું યોગદાન આપું એમ વિચારી રૂ. ૬ લાખનું માતબર રકમ આપી ભામાશાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.આમ બન્ને ભાઈઓનું કુલ દાન રકમ રૂ.૧૧ લાખનું યોગદાન આપેલ છે..
Attachments area


