Gujarat

આજરોજ છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર ખાતે યુવા ખીદમત ગ્રુપ ના સહયોગથી હિજામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

છોટાઉદેપુર:
હિજામાં કેમ્પ આયોજનમાં હિંદુ મુસ્લિમ સમુદાયના નવયુવાનો એ હિજમાં કરાવ્યું હતું
છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં પહેલીવાર hijama કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોએ આવી હીજામાં કેમ માં લાભ લીધો હતો
આ હીજામાં કેમ્પ રાખવામાં મુસ્લિમ સમુદાયના 9 યુવા જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે
જેને યુવા ખીદમતગ્રુપ નામ આપી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે
હીજામાં શા માટે કરવામાં આવે છે અને તેના ફાયદા શુ છે તેની પ્રાપ્ત માહિતી હીજામાં કરનાર ડોક્ટરે આપી હતી
પ્રાપ્ત માહિતી મુજબ હીજામાં  કરનાર ડોક્ટર જણાવે છે કે હીજામાં કરવાથી ખાસ કરીને દર્દ ડિપ્રેશન બ્લડ પ્રેશર કાનના અંદર ઓછું સાંભરવું સ્કિન એલર્જી
લખવા તેમજ તમામ બીમારીઓ હીજામાં કરવાથી દૂર થાય છે
છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં પહેલીવાર આ હીજામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હિંદુ મુસ્લિમ નવ યુવા યુવતીઓએ ભાગ લઇ હીજામાં કેમ્પ ને સફળ બનાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220128-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *