સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.264 કરોડ અને ચાંદી-મિનીના ઓપ્શન્સમાં રૂ.36 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયુઃ સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ કોટન, સીપીઓમાં સુધારોઃબુલડેક્સફ્યુચર્સમાં 361 પોઈન્ટ, મેટલડેક્સફ્યુચર્સમાં 625 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 515 પોઈન્ટનીમૂવમેન્ટ
મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા, ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાં 21 થી 27 જાન્યુઆરીનાસપ્તાહદરમિયાન 16,02,693 સોદાઓમાંકુલરૂ.1,34,662.67 કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કીમતીધાતુઓનાસૂચકાંકબુલડેક્સનાફેબ્રુઆરીવાયદામાં 361 પોઈન્ટ,બિનલોહધાતુઓનાસૂચકાંકમેટલડેક્સનાફેબ્રુઆરીવાયદામાં 625 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 515 પોઈન્ટનીમૂવમેન્ટરહીહતી. સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સનાં કામકાજમાં વિશેષ રસ જોવા મળ્યો હતો, જેના લીધે સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.264.53 કરોડ અને ચાંદી-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.36.69 કરોડનું તેના પ્રારંભથી અત્યાર સુધીમાં ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતીધાતુઓના વાયદાઓમાંએમસીએક્સ પર સોના-ચાંદીમાં 6,56,689 સોદાઓમાંકુલરૂ.39,959.68 કરોડનાંકામકાજથયાંહતાં. સોનાનાવાયદાઓમાંએમસીએક્સ સોનુંફેબ્રુઆરીવાયદો 10 ગ્રામદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.48,390નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.48,912 અનેનીચામાંરૂ.47,853 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.470 ઘટીરૂ.47,910નાભાવેબંધ થયો હતો.આસામેગોલ્ડ-ગિનીજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠરૂ.59 વધીરૂ.38,827 અનેગોલ્ડ-પેટલજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠરૂ.6 ઘટીરૂ.4,810નાભાવેબંધ થયો હતો.
ચાંદીનાવાયદાઓમાંચાંદીમાર્ચ વાયદો 1 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.64,982 ખૂલી,સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.65,361 અનેનીચામાંરૂ.61,750 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.3,435 ઘટીરૂ.61,944 બંધથયોહતો.ચાંદી-માઈક્રોફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.3,339 ઘટીરૂ.62,209 અનેચાંદી-મિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.3,324 ઘટીરૂ.62,224 બંધથયોહતો.
એનર્જીસેગમેન્ટમાં 3,78,104 સોદાઓમાંકુલરૂ.27,436.69 કરોડનોધંધોથયોહતો.ક્રૂડતેલફેબ્રુઆરીવાયદોસપ્તાહનાપ્રારંભેરૂ.6,363નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.6,660 અનેનીચામાંરૂ.6,136 સુધીજઈ, સપ્તાહનાંઅંતે 1 બેરલદીઠરૂ.158 વધીરૂ.6,555 બોલાયોહતો, જ્યારેનેચરલગેસફેબ્રુઆરીવાયદો 1 એમએમબીટીયૂદીઠરૂ.44.60 વધીરૂ.321.10 બંધથયોહતો.
કૃષિકોમોડિટીઝમાંએમસીએક્સ પર 10,119 સોદાઓમાંરૂ.1,240.94 કરોડનાંકામકાજથયાહતા.કપાસએપ્રિલવાયદો 20 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.1,991.50નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1991.50 અનેનીચામાંરૂ.1961.50 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.11 ઘટીરૂ.1,983 બંધથયોહતો.આસામેરબરજાન્યુઆરીવાયદો 100 કિલોદીઠરૂ.16,011નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.16,100 અનેનીચામાંરૂ.15,400 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.827 ઘટીરૂ.15,637નાભાવેબંધ થયો હતો.સીપીઓજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 10 કિલોદીઠરૂ.1,175નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1180 અનેનીચામાંરૂ.1165 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.15.70 વધીરૂ.1174.70 બંધથયોહતો.મેન્થાતેલનાવાયદાઓમાંજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.24 ઘટીરૂ.960.30 અનેકોટનજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠરૂ.340 વધીરૂ.36,700બંધથયોહતો.
કામકાજનીદૃષ્ટિએએમસીએક્સ પર કીમતીધાતુઓમાંસોનાનાવિવિધવાયદાઓમાં 1,25,727 સોદાઓમાંરૂ.20,569.83 કરોડનાં 42,475.665 કિલોઅનેચાદીનાવિવિધવાયદાઓમાં 5,30,962 સોદાઓમાંકુલરૂ.19,389.85 કરોડનાં 3,034.235 ટનનાવેપારથયાહતા.એનર્જીસેગમેન્ટમાંક્રૂડતેલનાવાયદાઓમાં 1,66,191 સોદાઓમાંરૂ.16,141.33 કરોડનાં 2,54,16,800 બેરલઅનેનેચરલગેસનાવાયદાઓમાં 2,11,913 સોદાઓમાંરૂ.11,295.36 કરોડનાં 38,23,86,250 એમએમબીટીયૂનોધંધોથયોહતો.કૃષિકોમોડિટીઝમાંકપાસનાવાયદાઓમાં 8 સોદાઓમાંરૂ.0.32 કરોડનાં 32 ટનઅનેકોટનનાવાયદાઓમાં 8,260 સોદાઓમાંરૂ.1,143.23 કરોડનાં 313325 ગાંસડી, મેન્થાતેલનાવાયદાઓમાં 1,678 સોદાઓમાંરૂ.67.24 કરોડનાં 683.28 ટન, રબરનાવાયદાઓમાં 103 સોદાઓમાંરૂ.1.97 કરોડનાં 122 ટનનાવેપારથયાહતા.સીપીઓનાવાયદાઓમાં 70 સોદાઓમાંરૂ.28.18 કરોડનાં 2,400 ટનનાંકામકાજથયાંહતાં.
ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેએમસીએક્સ પર સોનાનાવિવિધવાયદાઓમાં 16,394.909 કિલોઅનેચાંદીનાવિવિધવાયદાઓમાં 577.956 ટન, ક્રૂડતેલમાં 12,55,200 બેરલઅનેનેચરલગેસમાં 1,06,51,250 એમએમબીટીયૂતેમજકપાસમાં 156 ટન, કોટનમાં 185000 ગાંસડી, મેન્થાતેલમાં 412.2 ટન, રબરમાં 48 ટન, સીપીઓમાં 33,810 ટનનાસ્તરેરહ્યોહતો.
ઈન્ડેક્સફ્યુચર્સનીવાતકરીએતો, એમસીએક્સ પર સપ્તાહદરમિયાન 16,468 સોદાઓમાંરૂ.1,446.48 કરોડનાંકામકાજથયાંહતાં, જેમાંબુલડેક્સવાયદામાં 6,372 સોદાઓમાંરૂ.506.05 કરોડનાં 7,073 લોટ્સ,મેટલડેક્સવાયદામાં 8,547 સોદાઓમાંરૂ.817.24 કરોડનાં 8,968 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,549 સોદામાં રૂ.123.19 કરોડનાં 1,563 લોટ્સનાવેપારથયાહતા.ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેબુલડેક્સવાયદામાં 1,231 લોટ્સઅનેમેટલડેક્સવાયદામાં 1,283 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 267 લોટ્સનાસ્તરેરહ્યોહતો.બુલડેક્સફેબ્રુઆરીવાયદો 14,408નાસ્તરેખૂલી, ઊપરમાં 14,450 અનેનીચામાં 14,089નાસ્તરનેસ્પર્શી, 361 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 315 પોઈન્ટઘટી 14,100નાસ્તરેપહોંચ્યોહતો, જ્યારેમેટલડેક્સફેબ્રુઆરીવાયદો 18,555નાસ્તરેખૂલી, 625 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 229 પોઈન્ટઘટી 18,266નાસ્તરેપહોંચ્યોહતો.એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,100ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન 515 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 387 પોઈન્ટની વૃદ્ધિ સાથે 6,589ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સનીવાતકરીએતો, એમસીએક્સ પર કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાં 4,12,703 સોદાઓમાંરૂ.37,872.01 કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.સોનાનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.4,156.01 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.718.27 કરોડઅનેબિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4.85 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડતેલનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.32,384.77કરોડનાં 4,95,49,200 બેરલ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.608.11 કરોડનાં 1,92,56,250 એમએમબીટીયૂનાંકામકાજથયાંહતાં.
