સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ધંધુકા ખાતે જે વીર શહીદ કિશનભાઇ ભરવાડ સાથે જે દુઃખદ ઘટના ઘટિત થઈ તે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર ખાતે *એકતા એજ લક્ષ સંગઠન* તેમજ અમરેલી જિલ્લા ભાજપ *માલધારી સેલના અઘ્યક્ષ* દ્વારા આવેદન આપવામાં આવ્યું અને જે કોઈ પણ આ ગુનામાં સંડોવાયેલા છે તેને ખૂબ ઝડપથી સજા થાઈ તે અંગે રજૂઆત કરી.


