Gujarat

કોહીનૂર ઉચ્ચતર માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું

નિસાર શેખ,મહુધા
મહુધા શહેર કોહીનૂર ઉચ્ચતર માધ્યમિક શાળા માં સરસ્વતી સાધના યોજના હેઠળ સને ૨૦૨૧-૨૨ ધોરણ (૯) નવમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ માજીદ ખાન પઠાણ,આચાર્ય શ્રી તથા કોહીનૂર ઉચ્ચતર માધ્યમિક શાળા નાં સ્ટાફ ઉપસ્થિત રહ્યાં

IMG-20220129-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *