ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા મહા સૂદ બિજ ના દિવસે ખારવા સમાજ ના ઈષ્ટદેવ રામદેવપીર ને દર વર્ષેનિ જેમ બિજ નિ ઉજવણી ભક્તિ ભાવપૂર્વક પુજા અર્ચના અને ધ્વજારોહણ કરવામાં આવેલ જેમા સાગરપુત્ર ફાઉન્ડેશન ના પ્રમુખ કીરીટભાઇ ફોફંડી, લખમભાઈ ભેસલા, જગદીશભાઈ ફોફંડી, પિયુષભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, કેતનભાઈ સૂયાણી, કિશનભાઇ ફોફંડી ગોવિંદભાઈ, નરેશભાઈ, મનિષભાઇ,કનૈયાભાઈ, તથા કારોબારી ગ્રુપ દ્વારા વેરાવળ ના વિવિધ સમાજ ના આગેવાનો નુ સ્વાગત કરેલ ત્યારે વેરાવળ લોહાણા સમાજ ના સર્મથા એવા શ્રી વિક્રમભાઈ તન્ના, અશોકભાઈ ગદા, રાકેશભાઈ દેવાણી, ભરતભાઈ ચોલેરા, નિલેશભાઈ વિઠલાણી, મુકેશભાઈ રૂપારેલિયા, ભરત સૌમેયા, બિપીનભાઈ અઢીયા અનિષ રાચ્છ, એડવોકેટ ઉપેન્દ્રભાઈ તન્ના, મૂકેશભાઈ ચોલેરા, ભાવિનભાઈ કારીયા, એડવોકેટ ભાવિન રૂપારેલ, જીતુભાઈ ખખ્ખર, રવિભાઈ ખખ્ખર, રાજેશભાઈ ઠકરાર, મનિષભાઇ સવજીયાણી, યોગેશભાઈ રૂપારેલ, મહેન્દ્રભાઈ રાજા,અલ્પેશ વિઠલાણી, ધીરૂભાઈ ચંદે,બડાભાઈ રાયઠઠ્ઠા, યોગેશભાઈ રતનધારીયા, દીપક શીંગળા, મહેશભાઈ દતાણી, ચિંતન દતાણી, તેમજ લોહાણા સમાજના આગેવાનોએ શલ રામદેવજીના દર્શન પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા મહા સૂદ બિજ ના દિવસે ખારવા સમાજ ના ઈષ્ટદેવ રામદેવપીર ને દર વર્ષેનિ જેમ બિજ નિ ઉજવણી ભક્તિ ભાવપૂર્વક પુજા અર્ચના અને ધ્વજારોહણ કરવામાં આવેલ
ગિરગઢડા
ભરત ગંગદેવ.
Attachments area

