*રાજકોટ શહેર પરેશભાઈ દાવડાની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર ને ફુલ-હાર કરી સ્વાગત કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ પરેશભાઈ દાવડાની ટીમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી.ચુડાસમા સાહેબ, ડી સ્ટાફ પોલીસ ઈન્સપેક્ટર શ્રી.ચંપાવત સાહેબ. આસી.સબ ઈન્સપેક્ટર અરૂણભાઈ બાંભણીયા તથા સમગ્ર પોલીસ સ્ટાફ નુ તીલક સામૈયુ કરી હાર પહેરાવી પુષ્પ વર્ષા કરીને થાળી વગાડી ને તાળી વગાડી ને શંખ વગાડી ને તથા ચોકે ચોકે ફુલહાર કરી ને કોરોના ની કટોકટી ભરી સ્થિતીમાં લોકડાઉનનો કડક અમલ કરાવીને કોરોના મુક્ત રાખવામાં ખુબ જવાબદારી પુર્વક ફરજ બજાવવા બદલ લોકો દ્વારા કોરોના યોદ્ધા ઓનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*