ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓનીસુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ટીમ બનાવી સત્વરે પકડી પાડવાની ઝુંબેશ હેઠળ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા ખાનગી બાતમીદારો રોકી કાર્યરત હતા દરમ્યાન આજરોજ અ .હે.કો. ખુમાનભાઈ બનસીંગભાઈ બ.નં.૩૯૪ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નસવાડી પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૭૭૨/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૯૮(૨),૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી શૈલેષભાઈ માકાભાઈ જાતે-ભીલ રહે.હાંફેશ્વર તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો આજરોજ કવાંટ બજારમાં આવેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ સદરી આરોપીને ક્વાંટ બજાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


