Maharashtra

વેલેન્ટાઈન વીકમાં નવી રોમેન્ટિક વેબ સિરીઝ

 

મુંબઈ
આજના યુગમાં લોકોમાં વેબ સિરીઝ જાેવાનો ઘણો ક્રેઝ છે. વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક વેબ સિરીઝ પણ જાેઈ શકો છો. તમને સાચા પ્રેમનો અહેસાસ કરાવતી આ વેબ સિરીઝ જાેયા પછી તમારું હૃદય ચોક્કસ ખુશ થઈ જશે. દરેક કપલને રોમેન્ટિક રીતે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવાનું પસંદ હોય છે. આ દિવસે યુગલો રોમેન્ટિક જગ્યા સાથે થોડો સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ એક પ્રેમી યુગલની વાર્તા છે જે એકબીજાથી સાવ અલગ છે. પ્રેમની સાથે પરસ્પર સમજણ હોવી પણ ખૂબ જ જરૂરી છે, જાે તે ન હોય તો સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. વેબ સિરીઝ મિસમેચ બે એવા લોકોની સ્ટોરી કહે છે જે એકબીજાથી અલગ હોવા છતાં પ્રેમમાં પડે છે. તમે આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર જાેઈ શકો છો. વેબ સિરીઝ પરમેનન્ટ રૂમમેટ્‌સમાં રોમાન્સની સાથે કોમેડી પણ છે. આ સિરીઝમાં સુમિતા વ્યાસ અને નિધિ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ વેબ સિરીઝ પ્લેટફોર્મ સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝની ત્રણ સિઝન આવી ચૂકી છે. તેની સ્ટોરી પ્રેમ, બ્રેકઅપની આસપાસ ફરે છે. આ સિરીઝમાં તમને પ્રેમ સાથેનો રોમાન્સ અને તેના બ્રેકઅપની હેરાનગતિ પણ જાેવા મળશે. આ સીરિઝ છઙ્મં બાલાજી અને સ્ઠ પ્લેયર પર જાેઈ શકાય છે. આ સીરિઝનું આજના યુવાનો માટે વિશેષ મહત્વ છે કારણ કે, આજકાલ એવા ઘણા યુવાનો છે જેઓ લિવ-ઈનમાં રહે છે. આ સિરીઝ લિવ-ઈનમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને પરેશાનીઓ દર્શાવે છે. આ સિરીઝમાં તમને પ્રેમ, લડાઈ જાેવા મળશે. આ વેબ સિરીઝ એક એવા યુગલના પ્રેમની વાર્તા હોવી જાેઈએ, જેણે ઉંમરનો એક તબક્કો પાર કર્યો છે. આ બાબત આ શ્રેણીની વાર્તાને ખાસ બનાવે છે. તમે આ વેબ સિરીઝ છન્‌ મ્ટ્ઠઙ્મટ્ઠદ્ઘૈ પર જાેઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *