આજ રોજ છોટાઉદેપુર તાલુકાના માલધી ગામે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા સંકલનસહ ફરિયાદ સમિતિના અધિકારીશ્રીઓની હાજરીમાં ગ્રામ સભા યોજી ગ્રામજનોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને જરુરી કાર્યવાહી કરવા સૂચનો કર્યાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર