*રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા કમેચારીઓને S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. D.Y.S.P. શ્રી.શિવરાજસિંહ ગોહિલ સાહેબ. P.I. શ્રી.સી.જે.જોષી સાહેબ. P.I. શ્રી.એસ.એન.ગડુ સાહેબ. P.S.I. શ્રી.જે.એમ.ભટૃ સાહેબ. P.S.I. શ્રી.જે.કે.મહેતા સાહેબ. તેમજ હોમગાર્ડ હેતલબા.આર.બારડ તેઓની લોકડાઉન દરમિયાન દૈનિક કામગીરી સંદર્ભે એરપોર્ટ રોડ પર આવેલ રૂચી બેંગ્લોજ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન S.N.K સ્કુલમાં અભ્યાસ કરતા ૧૨ જેટલા નાના બાળકો ભૂલકાઓ દ્વારા સમગ્ર ટીમને સેલ્યુટ કરી. પુષ્પ વર્ષા કરી. સમગ્ર પોલીસ ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે સામાજિક નાગરિક અને ફરજ પરના પોલીસ અધિકારીઓ અભૂતપૂર્વ પ્રેમ નું અનેરૂ દ્રશ્યો સર્જાયા હતા. માન સન્માન નિહાળી ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ ના ચહેરા પર સ્મિત રેલાયુ હતુ. બધા ભૂલકાઓ એ પોલીસ અધિકારીઓને ફુલ આપી સેલ્યુટ પણ કરીયુ હતુ. તેમજ ગડુ સાહેબ સાથે ભૂલકાઓ ખુબ સરસ આનંદ વિભોર થયા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


