જય જવાન જય કિશન રિપોટૅ :- ધવલ ઠકકર – પાટણ
ખેડૂતમિત્રો ને ખાસ જાણવાનું કે ,
આજે નર્મદા કેનાલના ચાંગા પમપિંગ સ્ટેશનેથી સુજલામ સુફલામ રિચાર્જ કેનાલમાં પાણી છોડવાના આવ્યું છે …ખેડૂતો માટે આનંદના સમાચાર છે આ ધરતિ પુત્રોની તા4/5/2020ની અન્નત્યાગ ઉપવાસની લડાઈનો વિજય છે આ બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોનો વિજય છે….આવી લડાઈ હવે લાઈટ માટે લડવાની છે …અનાજ માર્કેટ સામે લડવાની છે
ખાસ તો આ પાણી હવે ચોમાસા સુધી અવિરત ચાલુ રહે અને કેનાલ ઉપરના તમામ પમ્પિં ગ સ્ટેશનો ચાલુ કરવા પણ અમારી માંગ છે …
આવા સમયે બનાસકાંઠા ના ખેડૂતો સાથે સાથે જિલ્લાના ધારાસભ્યો શ્રી ગુલાબશીંગભાઈ થરાદ ,શિવાભાઈ ભુરિયા. તેમજ લાખણી મામલતદાર સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ
વિશેષ આભાર “આપ”ના નેતા ભેમાભાઈ ચૌધરી ,રમેશ નાભાણી ,ઈશ્વરભાઈ દેસાઈ,દેવેન્દ્રભાઈ ચૌહાણ ,સુરેન્દ્રનગર થી ઝાલા સાહેબ સુરતથી બટુકભાઈ અને પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ તેમજ ગુજરાતની પુરી ટિમ નો પણ આભાર જેમને આંદોલનમાં ખુબજ સહકાર આપેલ છે…
રમેશ નાભાણી
સદસ્ય:-ગુજરાત પ્રદેશ સ્ટેટ કમિટી અને પ્રભારી શ્રી બનાસકાંઠા
