સુરતમાં વરાછા વિસ્તાર ખાતે આવેલ સમગ્ર ગુજરાત માં સુપ્રસિદ્ધ સંસ્થા કે જે ગીનીઝ રેકોર્ડ ઓફ વર્લ્ડ બુક તેમજ લીમક રેકોર્ડ ઓફ બુક માં સ્થાન મેળવેલ છે.એવી લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે પાળીયાદ વિસામણબાપુની જગ્યા ના સંચાલક પૂજ્ય ભયલુબાપુ એ શુભેચ્છા મુલાકાત લઈ ત્યાની ઉપલબ્ધ ટેકનોલોજી અને સેવા વિશે વિશેષ જાણકારી મેળવી તેમજ સેવા ની કામગીરી ની ખૂબ પ્રશંસા કરી ખૂબ જ રાજીપો વ્યક્ત કરેલ અને પાળીયાદ ઠાકર ખૂબ પ્રગતિ કરાવે એવા આશીર્વચન આપેલ…
તસવીર-વિપુલ લુહાર