અહેવાલ : સોની હરેશભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ સોમનાથ માં આગવી ઓળખ સાથે સોના દુખ દર્દ સદા અગેસર રહીને નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા તબીબ ડો નિશાંત જયકર ભાઈ ચોટાઈ નો તારીખ ૨૧ /૦૨ ને રવિવારે જન્મ દિવસ પર સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આપેલ જેમાં ડો નિશાંત ભાઈ ચોટાઈ ને ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન વર્ષા અને શુભકામના મળી વાત કરવા માં આવે તો ક વેરાવળ લોહાણા સમાજ સ્વ બાબુભાઈ મેમોરીયલ ટ્રસ્ટ અને ધીવાલા મેમોરીયલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી જયકર ભાઈ ચોટાઈ ના પુત્ર યુવા પ્રતિષ્ઠ ધરાવતા ડો નિશાંત જયકર ભાઈ ચોટાઈ જે રાજકોટ માં તબીબ તરીકે અનેક લોકો ના સુખ દુખ મા સહભાગી થતા અને માનવ સેવા ની જ્યોત પ્રગટાવી આગવી ઓળખ સાથે નિસ્વાર્થ ભાવે માનવતા મોટી મહેક પ્રગટાવતા તબીબ ડો નિશાંત જયકર ભાઈ ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલિફોનીક શુભેચ્છાઓ પાઠવી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


