જામજોધપુર ના એડવોકેટ હરેન્દ્ર કુમાર એમ. રાબડીયા ની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક
જામજોધપુર શહેર માં છેલ્લા ૧૨ વર્ષ થી વકીલાત કરતા એડવોકેટ હરેન્દ્ર કુમાર એમ. રાબડિયા ની ભારત સરકાર દ્વારા”નોટરી” પબ્લિક તરીકે નિમણુક કરવામાં આવેલ છે.તે અો ની આ નિમણૂક થી શહેર ભર ના આગેવાનો જામજોધપુર બાર એસોસિયશન દ્વારા તથા મિત્ર વર્તુળ દ્વારા રેવન્યુ કામ કરતા વકીલ મિત્રો દ્વારા તેમને ઠેર ઠેર થી તેના મો. ન.૯૯૨૪૬૦૪૫૬૧ ઉપર અભિનદન ની મંગલ કામના ની વર્ષા થઈ રહી છે.
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


