ગત તા.૨૬/૨/૨૨ ના રોજ અમરેલી ખાતે પધારેલ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ અંતર ગત લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ સાવજ દ્વારા વિધવા સહાય યોજના માં પરિવાર ના તમામ સભ્યો ના આવક ના દાખલા માંગવા માં આવેસે તો આ બાબતે ખાલી વિધવા મહિલા નો જ આવક નો દાખલો માંગવા માં આવે અને વિધવા માતા બહેનો ને તાત્કાલિક સહાય મંજુર કરવા માં આવે બીજી રજુવાત અમરેલી જિલ્લા ખેતી આધારિત જિલ્લો હોય ખેડૂતો ખેતી કામ માટે ટાશ માટી ની જરૂરિયાત રહેતી હોય છે જેનાથી એકતો ખેતી પાક માં વધારો થાય અને ટાશ માટી તળાવ માંથી ઉપડવાથી તળાવ પણ ઊંડા થાય જેથી પાણી નો પ્રશ્ન પણ હલ થાય જેના માટે સ્થાનિક કક્ષા એ થી સત્વરે મંજૂરી મળે તેવી મુખ્યમંત્રી શ્રી ને રજુવાત કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા