કાળાબજાર કરવાની માનસીકતાથી ઉપલેટામાં પાન-બીડી સોપારી-તમાકુ ના અમુક હોલસેલની દુકાન શા માટે બંધ છે ?
કાળાબજારના માલ ને કારણે રિટલ વારા દુકાનુ ખોલી નથી શકતા
ઉપલેટા:લોકડાઉનના બે મહિનાના ગાળામાં પાનની બંધ રહતા વ્યસનીઓ બેબાકળા બની ગયા હતા તમાકુ-બીડી-સોપારી સહિતની વસ્તુઓના દસ ગણા ભાવે કાળા બજાર થયા હતાં લોકડાઉન -૪ની શરૂઆત સાથે જ પાન માવાની દુકાનો ખુલી છે પાનની દુકાનો નહીવત ખુલતા જ લોકો અંચબામા પડી ગયા જે જે કાગડોળે રાહ જોવાતી હતી તે દુકાનો શા માટે ના ખુલી ? તો તેથી તપાસ કરતા તેની પાછળ કેટલાક એજન્સી સંચાલકોની કાળાબજાર વૃત્તિ. કારણભુત હોવાથી બહાર આવ્યું છે કેટલાક એજન્સી સંચાલકોએ દુકાનો ખુલી તો વ્યસનીઓની લાબી લાઈનો જોવા મળી તો ત્યાં રસ્તા બંધ કરવા પડયા તેવી હાલત થઈ હતી બીજા દિવસે હોલસેલ વેપારીઓ પોતાની દુકાન ખોલ્યા વગર પોતાના ગોડાઉન ઉપરથી ડાયરેઇ પાછલા બારણે ઉચા ભાવે માલનું વેચાણ શરૂ કરી દીધું છે તમાકુ બીડી સોપારીના અમુક હોલસેલ વેપારીઓ આ તકનો પુરેપુરો લાભ ઉઠાવી રહ્યા છે જયારે ઉપલેટા ના અલગ અલગ છેવાડામા રીટેઈલર વેપારી પાનના ગલ્લાવાળા દરરોજ હોલસેલની દુકાનોના ચક્કર લગાવે છે દુકાનો ખુલશે અને માલ આપશુ અને હોલસેલ વારા ધરે બીડીની જુડીના- ૫૦૦/- સોપારીના-૬૦૦/- તમાકુના-૩૦૦/- આવી રીતે ઉપલેટા માં વ્યસનીઓને ઉચા ભાવે માલ વેચી લુંટી રહ્યા છે વહીવટીતંત્ર આવા સોપારી -તમાકુ-બીડીના હોલસેલરો કાળા બજાર કરતાં કયારે અટકાવશે ? પાન-બીડીના રીટેઈલર વેપારી તેમજ પાનના ગલ્લાવાળને વેપારીઓ પાસેથી વ્યાજબી ભાવે માલ મળે તેવી માગણી છે થોડાક દિવસ પહેલા એક વેપારીનો વિડીયો પણ વાઈરલ થયો હતો તો વહીવટી તંત્ર કેમ પગલા લેતું નથી તેવો ખુલ્લો આક્ષેપ લોકો કરી રહયા છે
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા


