ન્યુઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું
અને જોરદાર પવન અને વિજળી ના કડાકા ભડા સાથે વરસાદ ના સાટા ખરવા લાગ્યા હતા
ખેડૂતો નો ઉનાળુ પાક ખેતરમાં હજુ પડ્યો હતો અને તલ બાજરી લીલા શાકભાજી જેવા વાવેતર ખતરો મા પડ્યા ત્યારે ખેડૂતો ને મુશ્કેલી મા મુક્યા હતા
રીપોર્ટ : વિક્રમ સાંખટ રાજુલા


