અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ એમ દુધાત સાવરકુંડલા તાલુકાની ફિફાદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલ જેમાં શિક્ષણ કાર્ય અંગે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ભાઈઓ-બહેનો સાથે શૈક્ષણિક કાર્યની ચર્ચા કરી સાથે વર્ગખંડમાં બાળકો માટે શિક્ષણ કાર્યમાં ઉપયોગી વિવિધ અવનવી પ્રવૃત્તિઓ માહીતી મેળવી ગ્રામ પંચાયતના આગેવાનો પણ સાથે રહી શાળાની વિવિધ માહિતી આપેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


