Gujarat

સુરતમાં પોલીસના ફૂટ પેટ્રોલીંગ વચ્ચે સ્ટેટ વિજિલન્સે ટેમ્પો ભરીને દેશી દારૂના જથ્થો પકડ્યો

સુરત
દારૂ બાંધી વાળા ગુજરાત માં ફરી પકડાયો દેશી દારૂ નો જથ્થો, સુરતમાં ઉધના પોલીસના ફૂટ પેટ્રોલીંગ વચ્ચે સ્ટેટ વિજિલન્સની ટીમે ટેમ્પો ભરીને દેશી દારૂના પોટલા ઝડપી પાડતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. ઉધના આશીર્વાદ ટાઉનશિપના આવાસ પાસેથી ઝડપાયેલો દેશી થરરો (દારૂ) કુખ્યાત રમીલાનો હોવાનું સામે આવ્યું છે. જાેકે વિજિલન્સની સફળતા પાછળ ઉધના પોલીસ અને સુરત પોલીસની નિષ્ફળતા સામે આવી છે.

Three-were-arrested-including-a-drunkard.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *