અમરેલી એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી ચારોલા એ જણાવ્યું હતું કે એસ.ટી. દ્વારા મહાનગરોના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આવતીકાલથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઓખા, જામનગર જેવા વિવિધ શહેરો વચ્ચે બસો દોડશે.
સવારના ૭ થી સાંજના ૮ વાગ્યા સુધીમાં જ બસો કાર્યરત રહેશે.
ટુંકસમયમાં આ તમામ રૂટ માટે ઓનલાઈન બુકીંગ પણ ચાલુ કરવામાં આવશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


