Maharashtra

અભિનેત્રી કિયારા અડવાણીની બહેનના લગ્ન થયા

મુંબઈ
કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણીના લગ્ન થઈ ગયા છે. લગ્નના ફોટો અને વીડિયો કિયારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે. કિયારાએ પીળા ઓરેન્જ કલરનો લહેંગો અને ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાએ તેની બહેન ઈશિતાને પણ કાળો ટીકો લગાવ્યો હતો, ચાહકો બંનેનો આ ફોટો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલા કિયારાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તેની બહેનના સંગીત પર ડાન્સ કરતી જાેવા મળી હતી. કિયારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જાેવા મળશે.

Kiyara-Advani-Ishita-Advani.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *