Uncategorized

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર મેઘરજા ની ધમાકેદાર એન્ટ્રી

ન્યુઝ રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર મેઘરજા ની ધમાકેદાર એન્ટ્રી

રાજુલા તાલુકાના વાવેરા ગામે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે ખુબ મોટા પાયે નુકસાન થયું હતું

વાવાઝોડું ના ખુબ ઝડપી પવન થી ખુબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યુ હતું ત્યારે લોકો ના ઘરના સાપરા તેમજ પતરા નળીયા ઉડી જતાં અરેરાટી વ્યાપી હતી

રોડા રસ્તા મા વુક્ષો પડ્યા હતા અને લાઈટના થાંભલા પડ્યા તેમજ લોકો ના ઘરના નળિયા પતરા ઉડી ગયા ત્યારે લોકો ને ઘરમાં અનાજ ને ખુબ મોટા પાયે નુકસાન થયું હતું

ખેડૂતો નો ઉનાળુ પાક ખેતરમાં હજુ ઉભો ત્યારે પાક ને પણ પણ નુકસાન તલ મગ જેવા પાક ને નુકસાન થતા ખેડૂતો માટે આભ તૂટી પડયું પહેલાં કોરોના વાયરસની મહામારી પછી ટીડ અને બાદમાં વાવાઝોડું અને વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય

રીપોર્ટ :વિક્રમ સાંખટ રાજુલા

IMG-20200604-WA0031-2.jpg IMG-20200604-WA0028-1.jpg IMG-20200604-WA0029-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *