ન્યુઝ રાજુલા
અમરેલી : નિસર્ગ વાવાઝોડા નો મામલો..
શિયાળબેટ ના 40 લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા…
NDRF ની ટીમ દ્વારા 35 પુરૂષો અને 5 મહિલા ને અવર જવર કરાવાય..
શિયાળબેટ ના કેટલાંક રહેવાસીઓ ને પીપાવાવ પોર્ટ થી પહોચાડ્યા શિયાળબેટ..
કેટલાક લોકો ને શિયાળબેટ થી પીપાવાવ પોર્ટ પર પહોચાડ્યા…
શિયાળબેટ ના સમુદ્ર મા કરંટ ના કારણે ખાનગી બોટ છે બંધ..
NDRF ની ટીમ દ્વારા 40 લોકો ને પોત પોતાના ઘરે પહોંચાડયા..
રિપોર્ટ. વિક્રમ સાંખટ રાજુલા



