વડિયા કુંકાવાવ તાલુકા યુવા ભાજપ દ્વારા આખા તાલુકા ના યુવાન સરપંચો અને ઉપસરપંચ નું સન્માન ગામડે ગામડે જઈને કરવા માં આવ્યું હતું…
આ તકે અમરેલી જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ અને વડિયા કુંકાવાવ તાલુકા યુવા ભાજપ ના પ્રભારી શ્રી વિરલભાઇ પરીખ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ ના કારોબારી સદસ્ય શ્રી તુષારભાઈ વેગડ અને તાલુકા યુવા ભાજપ ના મહામંત્રી શ્રી અનિરુધ્ધભાઈ બોરીચા તથા યુવા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી કૌશિક ભાઈ પાનસૂરિયા તથા જિગરભાઈ સેજપાલ અને પ્રતીકભાઇ હરખાણી એ મળી ને સન્માન કર્યું હતું


