ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ માઁ સાંજના છ વાગ્યે મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરી હતી બપોર સુધી અસહ્ય ઉકળાટ અને બફારો બાદ પવન સાથે વરસાદ આવતા અડધો ક્લાકમાંજ એક ઇંચ જેવો વરસાદ વરસી જતા ગરમી માઁ રાહત મળી છે ધોધમાર વરસાદ ના પગલે ખેતરોમાં અને બજારોમાં પાણી ભરાયા હતા બાળકોએ વરસાદ માઁ નાહવાનો આંનદ લીધો હતો
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા


