Gujarat

 ગુજરાત રાજ્ય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર એડ્રસ કંટ્રોલ સોસાયટી અમદાવાદ પ્રરરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

આજરોજ શ્રીમતી મણીબેન ચંદુભાઈ પટેલ અધ્યાપન મંદિર છોટાઉદેપુર ખાતે તાલીમાર્થી બહેનો માટે એક દિવસીય  સેમિનાર રાખવામાં આવ્યો હતો અને આ વિશે મહિલાઓનું પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220311-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *