Uncategorized

બગસરા તાલુકા ના હામાપૂર ગામે બળદગાડા સાથે ચાર જણા પૂર પાણીમાં તણાઈ જતા અરેરાટી મચી જવા પામી છે

બ્રેકિંગ ન્યુઝ

બગસરા તાલુકા ના હામાપૂર ગામે બળદગાડા સાથે ચાર જણા પૂર પાણીમાં તણાઈ જતા અરેરાટી મચી જવા પામી છે
અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ સર્જાયેલ બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો બગસરા હામાપુર ગામે ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં
હામાપુર ગામે ખેડૂત પોતાના બળદ ગાડા સાથે ધસમસતા પુરમાં તણાયા…
ઘટનાની જાણ થતા લોકો દોડી ગયેલા..
ગામ લોકો સહીત તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવતા હાલ ચાર ડેડબોડી મળેલ છે
આ ચારેય લાશો મળતા નાના એવા હામાપુર ગામ માં અરેરાટી મચી જવા પામી છે

–  શોધખોળના અંતે એક બળદ અને ગાડું મળી આવ્યા..

– હાલ ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે થી અતિ ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાય …

–  હામાપુર ગામે વહીવટીતંત્ર પણ અત્યારે શોધખોળમાં લાગી ગયો હોય

રિપોર્ટ :વિક્રમ સાંખટ ખાંભા

IMG-20200609-WA0072-1.jpg IMG-20200609-WA0070-2.jpg IMG-20200609-WA0073-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *