Gujarat

જન સેવા સંગઠન, જૂનાગઢ જિલ્લામા

જંન સેવા સંગઠન ગુજરાત
પ્રમુખ
 યોગેશ ભાઈ આર. ચાવડા  દ્વારા અને અર્પણ યુવા ટ્રસ્ટ ના સિરાજભાઈ દ્વારા સાથે મળી ને ઉનાળાની શરૂઆત થી ખૂબ જ તડકો હોવાથી આજ રોજ તારીખ ૧૨-૩-૨૦૨૨ નાં રોજ વિના મુલિર છસ્ત વિતરણ કરવાનુ આયોજન કરેલ છે .
જેમાં ખૂબ ઠંડી ઠંડી છાસ વિતરણ કરલે છે  આ તડકા ના તાપ માં આજ અમારી  જન સેવા ની ટીમ દ્વારા આયોજન કરેલ છે અને લોકો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો કે આવુ આયોજન કરતા  રહો અને આશીર્વાદ પણ મળ્યા.
જન સેવા સંગઠન
        પ્રમૂખ
યોગેશ ભાઈ આર. ચાવડા
જૂનાગઢ

IMG-20220312-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *