Uncategorized

ચોમાસાની શરૂઆત પહેલા અપર સાયકલૉન સર્જાતા વરસી રહેલા વરસાદ થી ક્યાંક ખુશી

ચોમાસાની શરૂઆત પહેલા અપર સાયકલૉન સર્જાતા વરસી રહેલા વરસાદ થી ક્યાંક ખુશી છે,ક્યાંક ગમ છે,વળી આ વરસાદ બાદ કેટલાયે વિસ્તારોમાં ખેડૂતોએ હરખભેર વાવણી આરંભી દીધી છે.આજે દામનગરમાં બપોર બાદ ઢળતી સાંજે ધીમી ધારે વરસી રહેલા વરસાદ થી ઠંડક ની સાથે ભારે ઉકળાટ થી બેચેની હતી.આજુબાજુના ગામડાઓમાં પણ હળવો થી મધ્યમ ગતિએ વરસતા વરસાદમાં બાળકો સાથે મોટેરાઓ એ પણ નહાવાની મોજ માણી હતી.લોકડાઉનનાં સમયમાં અણધાર્યા વરસાદ થી નક્કી નથી કરી શકાતું કે હવે શુ થશે!!? અહેવાલ અતુલ શુકલ.

IMG-20200611-WA0031-1.jpg IMG-20200611-WA0032-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *