*આજ રોજ એસ.ટી.વર્ક્સ યુનિયન ની વાર્ષિક સાધારણ સભા ફેડરેશન પ્રમુખ શ્રી ઈન્દ્રસિંહ જાડેજા મહામંત્રી પ્રફુલ ભાઈ સોલંકી તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ના અદયક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્ય કમ નો પ્રારંભ કરેલ જેમાં ફેડરેશન પ્રમુખ દ્વારા એસ.ટી ના કર્મચારી લક્ષી યોજના બાબતે તેમજ લાભ દાયક બાબતે ચર્ચા કરી હતી બાપુ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલ.*
*આ સભામાં આજ રોજ સર્વાનુમતે*
*જુનાગઢ વિભાગ ના કાર્યકારી પ્રમુખ તરીકે*
*શ્રી દાનાભાઇ મુછાળ*
*ઉપપ્રમુખ તરીકે*
*શ્રી ભુરાભાઇ દાસા*
*અને મહામંત્રી તરીકે*
*શ્રી પ્રફુલભાઇસોલંકી*
*ની વરણી કરવા માં આવેલ છે*
*આ તકે નવા વરાયેલા પ્રમુખ,* *ઉપપ્રમુખ અને મહામંત્રી ને ફેડરેશન પ્રમુખ શ્રી ઈન્દ્રસિંહ બાપુ, ઉપસ્થિત મહેમાનો અને સંગઠન ના તમામ હોદેદારો એ અભિનંદન પાઠવ્યા હતા. અને ઈન્દ્રસીહ જાડેજા બાપુ દ્વારા જણાવ્યું હતું કે એસ.ટી ના નાના મા નાના કર્મચારી ફિક્સ પગાર ના કર્મચારી ઓને કોઈપણ પ્રકારની સમસ્યા નો નિકાલ કરવા પ્રયત્ન સીલ રહી ને વર્ષો થી પોતાની નિસ્વાર્થ ભાવી અધિકારી તરીકે ની ફરજ સદા મારી સાથે છે અને હમેશા રહશે અને એક એક પૈસા રૂપિયા વેડફાઈ નહી તેવી પણ તકેદારી સાથે ફરજ બજાવી એ એજ ધ્યેય સાથે કર્મચારી ને પી એફ વિશે પણ માર્ગ દર્શન આપેલ જેમાં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા પત્રકાર સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં જણાવ્યું હતું
*આ તકે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિહ જાડેજા બાપુ સહીત પત્રકારો ની બહોળી ઉપસ્થિતિ માં દ્વારા પણ એસ.ટી માં ફરજ નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવે ફરજ બજાવતા કર્મચારી ઓને બિરદવયા હતા જેમાં જુનાગઢ વિભાગ ના તમામ ડેપોમાં થી 50 કર્મચારીઓ ફેડરેશન ની વિચારધારા થી પ્રભાવિત થઈ મજુર મહાજન સાથે જોડાઇ જતા ફેડરેશન પ્રમુખ શ્રી ઈન્દ્રસિંહ બાપુ એ તમામ કર્મચારીઓ ને તેમજ પત્રકાર સંજય રાઠોડ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દેવાભાઈ રાઠોડ ને પુષ્પો થી સન્માનિત કરેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વેરાવળ એસ ટી ડેપો ના કિશન ભાઈ અગાવત શૈલેરેન્દ્ર ભાઈ જોષી સહીત મુંબઈ વસઈ પ્રેરિત રાજશ્રી મિના પંજાબી મિના હરબંસ નગી દ્વારા પ્રેરીત
સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર કિશન ભાઈ અગાવત શૈલેન્દ્ર સિંહજોષી દ્વારા સુંદર આયોજન કર્યું હતું.*


