નાગ-નાગણી પ્રણયક્રીડા ભાગ્યેજ જોવા મળતી હોય છે.ખાસ સરી સૃપો નો સળવળાટ ગરમીના દિવસોમાં થતો હોય છે.આજે આ પરણયકિડા નો અદભુત નજારો દામનગર પાસેના ઘૃફણીયા ગામની વાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ રોમાંચક અને અવિસ્મરણીય દ્રશ્યોને નજીક થી જોનારા લોકોને દિવસો સુધી યાદ રહેશે.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.



