Gujarat

સામાન્ય સભા ને બાય કોટ કરતા કોંગી સભ્યો.          

છેલ્લા એક વર્ષ થિ સામાન્ય સભા ન બોલાવી  પોતાની મનમાની ચલાવતા  હોય અને  આ સભા ન બોલાવી અને એક પ્રકારે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે 2019  પ્રાદેશિક  કમિશ્નર દ્વારા જે રોડ મંજુર કરવામાં આવ્યા છે તે આ પાલિકા ના શાસકો મંજુર રોડ બનાવવા ન દઈ એને વિપક્ષ વિસ્તાર ને વિકાસ થી વંચિત રાખવા માંગે છે પાયા ની નાના માં નાની સુવિધા જેવી કે લાઈટ ગટર સાફ સફાઈ ડોર ટુ ડોર કચરો અને અન્ય સેંકડો જટિલ  બાબતો ના નિરાકરણ માં પણ અન્યાય કરી વિસ્તાર માંના વિકાસ માં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે સામાન્ય સભા ના નેવું દિવસ ના નિયમ નો ઉલાળીયો કરવા પાછળ નું કારણ પણ રહસ્યમયબ છે જેથી પડતર માંગણી ને ક્યાંય સાંભળવા માં ન આવતા કોંગી સભ્યો દ્વારા બાય કોટ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220319-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *