Gujarat

જય જલારામનાં ગગનચુંબી નાદથી  લંડનમાં પણ જલારામ મંદિર ગુજી ઉઠ્યું.

  ગિરગઢડા
   ભરત ગંગદેવ.
પરમ પૂજ્ય સંત્ત  જલારામબાપાની જ્યોત લંડનમાં પણ પ્રગટાવામાં આવી રહી છે.
રોજ બપોરે  જલારામભક્તોને આપવામાં આવે છે પ્રસાદ
ખાસ દર ગુરુવારે વિશેષ આયોજન કરવામાં આવે છે અને 800 થી 1000 જલારામ ભક્તો કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિનાં ભેદભાવ વગર એક સાથે ટેબલ પર બેસીને પ્રસાદ લેતા નજરે જોવા મળે છે.
ખુબજ સરસ  વિડ્યો એક જલારામ ભક્ત દ્વારા મળેલ અને એક અદભુત માહિતી મળી હતી કે, એક અનેરા આનંદની લાગણી આ પ્રસંગમાં પણ વ્યક્ત થતી જોવા મળે છે અને વિશેષમાં કે આ પ્રસંગમાં સેવાભાવી કાર્યકરોમાં ઉત્સાહ પણ ખૂબ અનેરો જોવા મળી રહ્યો છે.
જલારામ ભક્ત (લંડન)

IMG-20220317-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *