એન્કર
સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાન માં સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.
વી.ઓ.
સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનમાં લોકડાઉન ખુલ્યા પછી સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન કરતા સુરત મહાનગરપાલિકા ની ટીમ ના પાંચ ઉચ્ચઅધિકારીઓ પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓએ જોયું હતું કે કોરોના ની આટલી મોટી મહામારી હોવા છતાં પણ સુરતની જનતા માં કોઇપણ પ્રકારનો મનમાં ડર નહિ હતો એ જોઈ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ રાધે ઢોકળા નામની દુકાન ચલાવનાર માલિકને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો હતો.
રિપોર્ટર
વિક્રમ સાંખટ
સુરત.



